Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બ્લેક બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો બ્લેક બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ એક ઈવેન્ટમાં પહોંચી હતી. ચાહકો તેનો આ લૂક જોઈ દંગ રહી ગયા હતા.
મલાઈકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. મલાઈકાનો આ કાતિલ લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.
મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
બ્લેક બોડીકોન ડ્રેસમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ચાહકો પણ મલાઈકાના આ અંદાજને લાઈક કરી રહ્યા છે.
(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)