Malaika arora: બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરાનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
06 Mar 2023 11:03 PM (IST)
1
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3
મલાઈકા અરોરાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4
મલાઈકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહીછે. ચાહકોને પણ આ લૂક પસંદ આવ્યો છે.
5
મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
6
(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)