મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
1/5
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ જાણીતી છે. અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.
2/5
મલાઈકા હાલ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
3/5
મલાઈકા ફિટ રહેવા યોગ અને જિમનો સહારો લે છે. અભિનેત્રી જિમ લૂકમાં જોવા મળે છે.
4/5
દરેક લૂકમાં મલાઈકા હોટ લાગે છે. ફેન્સ પણ તેના અંદાજને પસંદ કરે છે.
5/5
મલાઈકા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
Published at : 11 Mar 2022 11:59 PM (IST)