Malaika arora: બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે મલાઈકા, જુઓ તસવીરો

Malaika arora: બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે મલાઈકા, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/6
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.
2/6
મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ચાહકો મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
3/6
બ્લેક લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ હોટ લાગી રહી છે. મલાઈકાએ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે.
4/6
મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ચાહકો મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
5/6
મલાઈકા બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લમેરસ લાગી રહી છે.
6/6
( તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola