Malaika arora: મલાઈકા અરોરાનો હોટ જિમ લૂક થયો વાયરલ,જુઓ શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Nov 2022 11:03 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા અરોરા દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ અભિનેત્રી હોટ જિમ લૂકમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ શાનદાર જિમ લૂક વાયરલ થયો છે.
3
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.
4
મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે.
5
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
6
મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
7
મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે.
8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)