Malaika Arora Gym: જિમ લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Malaika Arora Gym: જિમ લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા
1/6
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે.
2/6
હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે. જિમ લૂકમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.
3/6
મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે
4/6
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
5/6
મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
6/6
મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 29 Jul 2023 11:37 PM (IST)
= 6">