Malaika Arora Pics: મલાઈકા અરોરાએ રેડ બોડીકોન લૂકમાં હોટ ફિગર કર્યું ફ્લોન્ટ, તસવીરો વાયરલ
Malaika Arora Pics: મલાઈકા અરોરાએ રેડ બોડીકોન લૂકમાં હોટ ફિગર કર્યું ફ્લોન્ટ, તસવીરો વાયરલ
મલાઈકા અરોરા
1/7
મલાઈકા અરોરાની ખૂબ જ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. મલાઈકા રેડ બોડીકોન લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
2/7
મલાઈકાના આ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
3/7
આ તસવીરોમાં, મલાઈકા અરોરા રેડ બોડીકોન લૂકમાં અલગ-અલગ પોઝ આપી રહી છે.
4/7
લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરાએ શાનદાર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
5/7
મલાઈકા અરોરાએ બોલ્ડ મેકઅપ કરી લૂકને પૂર્ણ કર્યો છે.
6/7
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલાજા 11'માં જજ તરીકે જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ-Aastha Sharma)
Published at : 26 Feb 2024 10:59 PM (IST)