Malaika: એકદમ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી મલાઈકા, જુઓ ગ્લેમરસ તસવીરો

Malaika: એકદમ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી મલાઈકા, જુઓ ગ્લેમરસ તસવીરો

મલાઈકા અરોરા

1/6
Malaika Arora: બી-ટાઉનની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાએ ફરી એક વખત તેની ફિટનેસથી ચાહકોને દિવાના બનાવ્યા છે. તાજેતરમાં અભિનેત્રી એક ઇવેન્ટમાં જોવા મળી હતી, જેમાં તેણે રંગીન વાઇન કલરનો ડ્રેસ પહેર્યો હતો.
2/6
મલાઈકા અરોરાએ આ સ્ટાઈલિશ લૂકની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મલાઈકાના ફેન્સ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
3/6
મલાઈકાએ આ લૂકની સાથે હીરાની બુટ્ટી કેરી કરી છે. આ સુંદર લૂકમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તમે પણ તેનો આ કાતિલ અંદાજ જોઈ શકો છો.
4/6
મલાઈકાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેની આ તસવીરો પરથી નજર હટાવી શકે તેમ નથી.
5/6
અભિનેત્રી મલાઈકા અરોરાને આજે કોઈ પરિચયની જરૂર નથી. આજે પણ તે ફિટનેસના મામલે બોલિવૂડની સુંદરીઓને ટક્કર આપે છે.
6/6
હાલમાં મલાઈકા જે ફોટોશૂટ કરાવ્યું છે તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
Sponsored Links by Taboola