મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
મલાઈકા અરોરા
1/5
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/5
આ તસવીરોમાં મલાઈકા સ્કીન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકાનો હોટ અંદાજ ચર્ચામાં છે.
3/5
ચાહકો પણ મલાઈકાને આ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે
4/5
મલાઈકા પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
5/5
મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 22 Jul 2022 04:34 PM (IST)