Malaika Arora: હોટ બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાએ લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો

મલાઈકા અરોરા બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસ છે. જેની સુંદરતા અને ફિટનેસની દરેક વ્યક્તિ પ્રશંસા કરે છે. 51 વર્ષની ઉંમરે પણ તેની સ્ટાઈલ અદભૂત છે. તેની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેના પરથી લોકો નજર હટાવી શકતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મલાઈકા અરોરાએ પોતે સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક શેર કરી છે. નવા લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે .

આ તસવીરોમાં મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં જોઈ શકાય છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
મલાઈકાના આ ડ્રેસની ખાસિયત એ છે કે તે એકદમ બેઝ અને ચમકદાર સિક્વિન્સ પર બનાવવામાં આવ્યો છે અને તેના પર પર્લ વર્ક કરવામાં આવ્યું છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.
મલાઈકા અરોરાનો અદભૂત ડ્રેસ યુસુફ અલ જમઈ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે કુવૈત સ્થિત ફેશન ડિઝાઈનર છે.
મલાઈકા અરોરાની તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સે રેડ હાર્ટ અને ફાયર જેવા ઈમોજીસ સાથે મલાઈકા અરોરા પર પ્રેમ વરસાવ્યો છે.