Malaika arora: મલાઈકા અરોરાએ બ્લેક શૂટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Malaika arora: મલાઈકા અરોરાએ બ્લેક શૂટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/8
મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં રહે છે ક્યારેક અંગત જીવનને લઈને તો ક્યારેક પ્રોફેશનલ જીવનને લઈ એક્ટ્રેસ સતત ચર્ચામાં રહે છે.
2/8
એક્ટ્રેસ મલાઈકા અરોરા સારી રીતે જાણે છે કે પોતાના ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.
3/8
મલાઈકા અરોરા એકદમ નવા લૂકમાં જોવા મળી છે.
4/8
અભિનેત્રીએ બ્લેક પેન્ટ શૂટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
5/8
આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
ચાહકો પણ મલાઈકા અરોરાના નવા લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
7/8
મલાઈકા અરોરાનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
8/8
(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Nov 2023 08:19 PM (IST)