Photos: સફેદ પાતળી સાડીમાં Malaika Aroraનો સેક્સી લૂક વાયરલ, ચહેરા પરથી તમે પણ નહીં હટાવી શકો નજર
Malaika Arora white saree Photos: બૉલીવુડના છૈયા-છૈયા ગર્લ મલાઇકા અરોડા એકવાર ફરીથી પોતાના ગ્લેમરસ લૂક્સને લઇને ચર્ચામાં આવી છે. ફેશન ડીવા મલાઇકા અરોડા કોઇ ઇવેન્ટમાં સામેલ થવા માટે ઘરેથી નીકળી રહી હતી, અહીં તેનો વ્હાઇટ સાડીમાં સ્ટનિંગ લૂક જોવા મળ્યો. સોશ્યલ મીડિયા પર મલાઇકાની પાતળી વ્હાઇટ સાડીની તસવીરો વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાન્સપરન્ટ સાડીમં મલાઇકા કમાલની સુંદર લાગી રહી છે. તેને ન્યૂઝ મેક અપ કર્યો છે. મલાઇકાના ફેસ પર અલગ જ ગ્લૉ દેખાઇ રહ્યો છે.
આ તસવીરો મલાઇકાના ઘરની છે, જ્યારે તે કોઇ કાર્યક્રમમાં સામેલ થવા માટે નીકળી રહી હતી.
મલાઇકાનો આ ઇન્ડિયન વૂમન લૂક જોઇને ફેન્સના પણ હોશ ઉડી ગયા છે.
તસવીરમાં મલાઇકા ક્યારેક પાલવ સરખો કરે છે, તો ક્યારેક હંસતી દેખી શકાય છે.
મલાઇકા દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાના ફેશનેબલ આઉટફિટથી લોકોનુ ધ્યાન ખેંચી લે છે.
સોશ્યલ મીડિયા પર મલાઇકાના કરોડો ફેન્સ છે, જે તેની એક ઝલક જોવા માટે તરસે છે, માત્ર ફેશન જ નહીં મલાઇકા પોતાની લાઇફને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે.
છેલ્લા કેટલાય દિવસોથી બૉયફ્રેન્ડ અર્જૂન કપૂરની સાથે સિટી ઓફ લવ એટલે કે પેરિસમાં હતી, પેરિસમાં તેની સુંદર તસવીરોએ તેના ફેન્સનુ દિલ જીતી લીધુ હતુ.