Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ
gujarati.abplive.com
Updated at:
15 Feb 2023 02:37 PM (IST)
![Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/4efdd2f969559e8b1c92e99f32ded48e00712.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef75f148.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
એરપોર્ટ પર અભિનેત્રીનો કૂલ લુક જોવા મળ્યો છે.
![Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/135007e7085979a7d5b41ce54c0e54d7a2f83.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
મલાઈકા અરોરાની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે. જ્યાં અભિનેત્રી વેલેન્ટાઈન ડે પર સ્પોટ થઈ હતી.
4
એરપોર્ટ પર મલાઈકા રેડ લુકમાં જોવા મળી હતી. તેણે લાલ લેધરનો જમ્પસૂટ પહેર્યો છે.
5
મલાઈકા અરોરા બોલિવૂડની હોટ અભિનેત્રી છે.
6
આ જ કારણ છે કે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
7
એરપોર્ટની અંદર જતા સમયે મલાઈકાએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.