Malaika થી લઇને Urvashi Dholakia સુધી, આ એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યા પ્રેગનન્સી સ્ટ્રેચ માર્ક્સ
ફિલ્મ જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ ઘણીવાર કોઈ પણ ડર વગર પોતાના પ્રેગ્નન્સી સ્ટ્રેચ માર્કસને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
ફાઇલ તસવીર
1/6
ફિલ્મ જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ ઘણીવાર કોઈ પણ ડર વગર પોતાના પ્રેગ્નન્સી સ્ટ્રેચ માર્કસને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
2/6
આ યાદીમાં પહેલું નામ મલાઈકા અરોરાનું આવે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ફિટનેસ ગોલ સેટ કરતી જોવા મળે છે.
3/6
ઉર્વશી ધોળકિયા પણ યુવાન પુત્રોની માતા છે. તેના શરીર પર પ્રેગ્નન્સીના સ્ટ્રેચ માર્કસ હજુ પણ જોવા મળે છે. પરંતુ આની પરવા કર્યા વિના અભિનેત્રી બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે
4/6
હાલમાં જ ઉર્વશી ધોળકિયાએ બિકીનીમાં તસવીરો શેર કરી હતી. જેમાં તેના સ્ટ્રેચ માર્ક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
5/6
એમી જેક્સને પ્રેગ્નેન્સી દરમિયાન તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો પણ શેર કરી હતી
6/6
અભિનેત્રીએ આ તસવીરો સાથે ઘણી પોસ્ટ શેર કરી હતી. આત્મવિશ્વાસ સાથે સ્ટ્રેચ માર્ક્સને પણ બતાવ્યા.
Published at : 22 Nov 2022 11:35 PM (IST)