મલાઈકા અરોરાનો જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો

તસવીર મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

1/5
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો ફરી એક વખત કાતિલ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/5
મલાઈકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકા શોર્ટ ડ્રેસ અને કેપમાં જોવા મળી રહી છે.
3/5
મલાઈકાએ અન્ય એક તસવીર શેર કરી છે જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/5
મલાઈકા અરોરો હાલમાં અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
5/5
મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.
Sponsored Links by Taboola