વર્કઆઉટ બાદ ટી-શર્ટ ઉતારી પરસેવો લૂછતી મલાઈકા અરોરાને જોવા લોકોની ભીડ ઉમટી, જુઓ તસવીરો
અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ વર્કઆઉટ બાદ સ્પોર્ટ થઈ હતી. આ દરમિયાન મલાઈકાની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. મલાઈકાની આ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ જુઓ (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મલાઈકા અરોરા જિમમાં પરસેવો પાડીને બહાર નિકળી હતી. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકાએ પોતાની ટીશર્ટ ઉતારીને ગળામાં રાખી છે.(Photo Credit: Manav Manglani)
મલાઈકાના આ અંદાજને કેમેરામાં કેદ કરવા માટે તેની આસપાસ પેપરાજી અને લોકોની ભીડ ઉમટી ગઈ હતી. (Photo Credit: Manav Manglani)
એવામાં મલાઈકા અરોરા ઝડપથી પોતાની કાર તરફ જતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થઈ ગઈ. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન દર વખતની જેમ મલાઈકા અરોરા પોતાના હાથમા પાણીની બોટલ સાથે જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
આ સાથે જ કોરોના સંક્રમણથી બચવા માટે મલાઈકાએ પોતાના ચહેરા અને નાકને માસ્કથી કવર કર્યું હતું. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન મલાઈકા પોતાની સુપરફિટ અને ટોન્ડ બૈક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
મલાઈકા દરરોજ પોતાના ઘરેથી વર્કઆઉટ માટે નિકળે છે અને દરરોજ તેના અલગ-અલગ લૂકમાં પૈપરાજી તસવીરો ક્લીક કરે છે. (Photo Credit: Manav Manglani)
હંમેશાની જેમ મલાઈકા ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના જિમ લૂકની ખૂબ જ ચર્ચા થાય છે. (Photo Credit: Manav Manglani)
મલાઈકા અરોરાની ગણતરી બી ટાઉનની ફિટ એક્ટ્રેસમાં થાય છે. (Photo Credit: Manav Manglani)
મલાઈકા અરોરાનો અંદાજ અને તેની ફિટનેસ જોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા 48 વર્ષની છે. (Photo Credit: Manav Manglani)