In Pics: વર્કઆઉટ બાદ એકટ્રેસે પસીનો લૂછવા ઉતાર્યું ટીશર્ટ, મલાઇકાને જોવા ભેગી થઇ ગઇ ભીડ, જુઓ તસવીરો

મલાઇકા અરોડાનો બોલ્ડ અંદાજ

1/6
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા ગમે તેટલી વ્યસ્ત કેમ ન હોય તે વર્કઆઉટ માટે નિયમિત સમય ફાળવે છે. તેમની વર્કઆઉટ, યોગની તસવીર વારંવાર વાયરલ થતી રહે છે. મલાઇકા સવારે જોગિંગ કરે છે અને સાંજે જિમની બહાર જોવા મળે છે.
2/6
હાલ મલાઇકાને વર્કઆઉટ બાદ મુંબઇની સડકો પર સ્પોટ કરવામાં આવી.આ સમયે તે જીમમાંથી પસીનો પાડીને બહાર જ નીકળી હતી. ડ્રેસની વાત કરીએ તો તેમણે ગ્રે સપોર્ટ બ્રા અને સ્કિન ફિટ જેગિસ કેરી કર્યું હતું.
3/6
તો મલાઇકા આ સમયે તેમની સ્વેટશર્ટ ઉતારીને પસીનો લૂછ્યો હતો અને ટીશર્ટ ગળા પર રાખી હતી. આ સમયે તે સુપર ફિટ ટોન્ડ બેક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
4/6
તેમની જોવા માટે અને કેમેરામાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં ભીડ જામી હતી. લોકોની ભીડને જોઇને મલાઇકા ઝડપથી તેમની કાર તરફ જતી જોવા મળી. મલ્લાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેમની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
5/6
મલાઇકાની ગણતરી બી ટાઉનની સૌથી ફિટ હિરોઇનમાં થાય છે. તેમની ફિટનેસને જોતા તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
6/6
વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઇકા છેલ્લી વખત ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જોવા મળી હતી. પર્સનલ લાઇફની વાત કરીએ તો મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને અનેક વખત આઉટિંગ કરતા સ્પોટ થયા છે.
Sponsored Links by Taboola