Malaika arora : બેકલેસ ડ્રેસમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો

Malaika arora : બેકલેસ ડ્રેસમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો

મલાઈકા અરોરા

1/7
મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો આઉટફિટ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. અભિનેત્રી પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન કેવી રીતે વધારવું તે સારી રીતે જાણે છે.
2/7
હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બેકલેસ ગાઉનમાં મલાઈકા ઈવેન્ટમાં પહોંચતા લોકો તેને જોતા જ રહી ગયા હતા.
3/7
અભિનેત્રી મલાઈકા અરોરા તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાએ કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા હતા.
4/7
એક્ટ્રેસનો લેટેસ્ટ આઉટફિટ જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ હતી. મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ લુકમાં બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેનો ડ્રેસ પાછળથી એકદમ ખુલ્લો છે.
5/7
એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં મલાઈકા તેની પીઠ પર બનાવેલા ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/7
તેના બેકલેસ અંદાજને વધુ શાનદાર બનાવવા માટે મલાઈકાએ હાઈ હીલ્સ પહેરી છે અને તેના વાળ સ્ટાઇલિશ પોનીટેલમાં બાંધેલા છે. હળવો મેકઅપ કરીને અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના લુકને વધુ સુંદર બનાવ્યો છે.
7/7
જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.(મલાઈકા અરોરા-તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola