Malaika Arora: મલાઈકાનો રેડ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, સ્ટાર્સની મહેફિલમાં એક્ટ્રેસ છવાઈ ગઈ
Malaika Arora: મલાઈકાનો રેડ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, સ્ટાર્સની મહેફિલમાં એક્ટ્રેસ છવાઈ ગઈ
મલાઈકા અરોરા
1/7
Chivas Alchemy: દર વર્ષની જેમ આ વખતે પણ Chivas Alchemyનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ સાંજે ઘણા સ્ટાર્સે પોતાની હાજરી આપી હતી. જો કે આ ઈવેન્ટમાં મલાઈકા અરોરા સૌથી વધુ લાઈમલાઈટમાં રહી હતી.
2/7
Chivas Alchemy ઈવેન્ટમાં અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓ આવી હતી. જેમાં ફેશન, આર્ટસ, મ્યુઝીકના માસ્ટર્સ સામેલ થયા હતા.
3/7
જોકે, આ ઈવેન્ટમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ છવાઈ ગયો હતો.
4/7
ડાર્ક પિંક થ્રેડ ગાઉનમાં મલાઈકા અરોરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ઈવેન્ટમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ ગાઉનમાં જોવા મળી હતી.
5/7
આ સાથે તેણે મેચિંગ આઈલાઈનર લગાવ્યું હતું. ચાહકો પણ તેના દિવાના બન્યા છે.
6/7
આ સાથે મલાઈકાએ મેચિંગ બેગને બદલે ગોલ્ડન વોલેટ પસંદ કર્યું. અનેક સ્ટાર્સ આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા.
7/7
એક્ટ્રેસ મલાઈકા તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 May 2023 10:19 PM (IST)