Malaika Fashion: રેમ્પ પર મલાઇકા અરોડાએ બતાવ્યો જલવો, હૉટનેસથી એક્ટ્રેસે લગાવ્યા ચાર ચાંદ
Malaika Arora at Bombay Times Fashion Week: મલાઇકા અરોડાએ તાજેતરમાં બૉમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં પોતાનું રેમ્પ વૉક કરીને તમામને તેના દિવાના બનાવી દીધા છે, આ શૉમાં મલાઇકા અરોડા શૉ સ્ટાપર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા અરોડાને તમે કેટલાય ફેશન શૉમાં રેમ્પ વૉક કરતાં જોઇ હશે, પરંતુ મુંબઇ ટાઇમ્સ ફેશન વીક 2023માં જ્યારે મલાઇકા અરોડાએ રેમ્પ વૉક કર્યુ તો તેને લોકો જોતા રહી ગયા હતા.
મુંબઇની સૌથી મોટા ફેશન વીકમાં જ્યારે મલાઇકા અરોડા સ્ટેજ પર પહોંચી તો તેને આ સાબિત કરી દીધુ કે રેમ્પ વૉકમાં તેનો કોઇ તોડ નથી.
મલાઇકા અરોડા ડિઝાઇનર કૃશા સની રમાનીના આઉટફિટને રેમ્પ પર શૉ કેસ કરી રહી હતી.
પિન્ક બ્રાલેટ, આકર્ષક પ્રિન્ટેડ જેકેટની સાથે મલાઇકા અરોડાએ ફિશટેલ લેંઘો પહેરેલો હતો.
મલાઇકા અરોડાએ પોતાના ક્લાસિક રેમ્પ મૂવથી ચાર ચાંદ લગાવી દીધા છે.
મલાઇકા અરોડાએ આ દરમિયાન રેમ્પ વૉક કરીને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
મલાઇકા અરોડા ઉપરાંત ભૂમિ પેડનેકર અને દીયા મિર્ઝા પણ આ ફેશન વીકનો ભાગ બની હતી.