Malavika Mohanan Photoshoot: રેડ ડ્રેસમાં કયામત લાગી માલવિકા, ફેન્સ થયા પાણી પાણી
Malavika Mohanan Photoshoot: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનનને તાજેતરમાં ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં અભિનેત્રી રેડ આઉટફીટમાં પોઝ આપતી જોવા મળી હતી.

માલવિકા મોહનન
1/6
Malavika Mohanan Photoshoot: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનનને તાજેતરમાં ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં અભિનેત્રી રેડ આઉટફીટમાં પોઝ આપતી જોવા મળી હતી.
2/6
માલવિકા મોહનનની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
3/6
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનનની સિઝલિંગ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે.
4/6
આ તસવીરોમાં અભિનેત્રીની કામુક શૈલી દેખાતી હતી.
5/6
અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ સિનેમાની જાણીતી સ્ટાર છે.
6/6
અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 21 Dec 2023 10:54 PM (IST)