Malvika Mohnan Photos: ગોલ્ડન કોર્સેટ ટોપ અને બ્લેક સ્કર્ટમાં માલવિકા મોહનને આપ્યા કિલર પોઝ
Malvika Mohnan Photos: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનન તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે.
માલવિકા મોહનન
1/7
આ તસવીરોમાં એક્ટ્રેસ તેના સ્ટાઈલીશ ડ્રેસમાં કહેર વર્તાવતી જોવા મળી હતી. માસ્ટર સ્ટાર માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
2/7
માલવિકા મોહનનની આ તસવીરો પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ધૂમ મચાવી રહી છે.
3/7
અભિનેત્રી માલવિકા મોહનને તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી માલવિકા મોહનન પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળી હતી.
4/7
અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો ફેન્સની વચ્ચે આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે. આ તસવીરોમાં અભિનેત્રી ગોલ્ડન કોર્સેટ ટોપ અને બ્લેક સ્કર્ટમાં કહેર વર્તાતતી જોવા મળી રહી છે.
5/7
અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો પણ ચાહકોના દિલને સ્પર્શી ગઈ છે. જે બાદ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ લાગી હતી.
6/7
અભિનેત્રી માલવિકા મોહનનની સુંદરતાના ચાહકો પણ દિવાના છે. જેના કારણે તેની તસવીરો અવારનવાર હેડલાઇન્સ બને છે.
7/7
(All Photo Instagram)
Published at : 13 Jul 2025 01:34 PM (IST)