માલવિકા મોહનન બિકિની તસવીરોને લઈ ચર્ચામાં, હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
gujarati.abplive.com
Updated at:
05 Apr 2022 10:15 PM (IST)
1
સાઉથની એક્ટ્રેસ માલવિકા મોહનન (Malavika Mohanan) પોતાની તસવીરો શેર કરી ફેન્સને અપડેટ પણ આપી રહી છે. માલવિકાની બિકિની તસવીરો (Malavika Bikini Photo) ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માલવિકા મોહનની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
3
માલવિકા મોહનનની આકર્ષક સ્ટાઈલ જોઈને ચાહકોના દિલની ધડકન વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
4
ચાહકો માટે માલવિકા મોહનનના બિકીની લુક્સ પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની ગયું છે. ફેન્સ કોમેન્ટ્સમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
5
માલવિકા મોહનન વાસ્તવિક જીવનમાં કેટલી સ્ટાઈલીશ છે તેનો અંદાજ તેની તસવીરો જોઈને તમે લગાવી શકો છો.
6
માલવિકા મોહનનની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 3.2 મિલિયન ફેન્સ ફોલો કરે છે.