Malavika Mohanan : માલવિકા મોહનનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો
Malavika Mohanan : માલવિકા મોહનનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો
એક્ટ્રેસ માલવિકા મોહનન
1/8
એક્ટ્રેસ માલવિકા મોહનનો હોટ અંદાજ ફરી એક વખત વાયરલ થયો છે. અભિનેત્રીની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે.
2/8
બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનનની હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
3/8
ચાહકો પણ એક્ટ્રેસના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસ યલ્લો ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
4/8
માલવિકા કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
માલવિકા મોહનન સાડી લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે.
6/8
માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.
7/8
થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’
8/8
બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 May 2023 11:56 PM (IST)