એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો જોવા મળ્યો બોલ્ડ સાડી અંદાજ, જુઓ વાયરલ તસવીરો

એક્ટ્રેસ મલ્લિકા શેરાવત

1/5
અભિનેત્રી મલ્લિકા શેરાવતને લોકો બોલીવૂડમાં તેના બોલ્ડ અંદાજને લઈને ઓળખે છે. હાલમાં અભિનેત્રી સાડી લૂકમાં જોવા મળી હતી.
2/5
સાડી લૂકમાં મલ્લિકાની તસવીરોએ આગ લગાવી છે. મલ્લિકા ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
મલ્લિકાએ સાડી લૂકમાં હોટ પોઝ આપ્યા છે. અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/5
મલ્લિકાની આ તસવીરો જોઈ ફેન્સ પર તેના દિવાના બન્યા છે.
5/5
2004માં આવેલી ફિલ્મ મર્ડરથી એક્ટ્રેસ મલ્લિકા ખૂબ જ જાણીતી બની હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola