46 વર્ષની ઉંમરમાં Mallika Sherawatએ પાર કરી તમામ હદો, બિકિનીમાં ફ્લોન્ટ કર્યું ફિગર

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે તેની ફિલ્મો કરતાં વધુ તેની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે

Mallika Sherawat

1/8
બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે તેની ફિલ્મો કરતાં વધુ તેની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે
2/8
મલ્લિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફરી મલ્લિકાએ પોતાની સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા છે.
3/8
લેટેસ્ટ ફોટોમાં અભિનેત્રી બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
4/8
મલ્લિકાએ 24 ઓક્ટોબરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. એક્ટ્રેસે બિકિનીમાં તસવીર પોસ્ટ કરી છે
5/8
તાજેતરમાં જ મલ્લિકા ફિલ્મ RK/RKAY માં જોવા મળી હતી. જોકે ફિલ્મને સફળતા મળી નથી.
6/8
જોકે અભિનેત્રીએ પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું.
7/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
8/8
મલ્લિકા શેરાવત
Sponsored Links by Taboola