Malvika mohanan: લહેંગા લૂકમાં માલવિકા મોહનને આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

Malvika mohanan: લહેંગા લૂકમાં માલવિકા મોહનને આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

માલવિકા મોહનન

1/6
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન હંમેશા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. માલવિકા મોહનનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. હાલમાં અભિનેત્રીએ લહેંગા લૂકમાં હોટ તસવીરો પોસ્ટ કરી છે.
2/6
એક્ટ્રેસ માલવિકા મોહનનનો લહેંગા ચોલી લૂક ખૂબ જ કાતિલ છે. ચાહકો તેના આ હોટ લૂકને લાઈક કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે હોટ લહેંગા લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે.
3/6
અભિનેત્રીએ તેના લેટેસ્ટ આઉટફિટથી ચાહકોને દિવાના બનાવી દિધા છે. ફેન્સ પણ તેનું ગ્લેમરસ ફિગર જોઈ તેના દિવાના બની ગયા છે.
4/6
અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ સિનેમાની જાણીતી સ્ટાર છે. માલવિકા માસ્ટર ફિલ્મમાં સુપરસ્ટાર થાલાપતિ વિજયની સાથે જોવા મળી હતી.
5/6
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનનની સિઝલિંગ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે.
6/6
માલવિકા મોહનન દક્ષિણ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી તેના અદભૂત લૂક અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. માલવિકા મોહનન એ વર્ષ 2013 માં મલયાલમ ફિલ્મ 'પટ્ટામ પોલ' થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ અભિનેત્રી અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે.
Sponsored Links by Taboola