Mannara Chopra Photo: શોર્ટ્સમાં મન્નારા ચોપરાએ આપ્યો ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
તે પ્રિયંકા ચોપરાની માસીની પુત્રી છે. મન્નારાની માતા જ્વેલરી ડિઝાઇનર છે જ્યારે તેના પિતા વકીલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમન્નરા ચોપરાએ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું. અભિનેત્રીનું સાચું નામ બાર્બી હાંડા છે. તમને જણાવી દઈએ કે બીબીએના અભ્યાસની સાથે મન્નરા ચોપરાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે.
અભ્યાસ પૂરો કર્યા બાદ મન્નરાએ મોડલિંગ કર્યું અને હવે તે એક્ટિંગ કરી રહી છે. તેના કરિયરની વાત કરીએ તો તેને તેની પિતરાઈ બહેનો પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા જેવી લોકપ્રિયતા મળી નથી
જો કે, તેણે વર્ષ 2014માં તેલુગુ ફિલ્મ 'પ્રેમા ગીમા જનથા નાઈ'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીને બોલિવૂડમાં બહુ રિસ્પોન્સ નથી મળ્યો પરંતુ સાઉથની ફિલ્મોમાં તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
મન્નારા ચોપરા તેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના સોશિયલ મીડિયાને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અભિનેત્રીને ટ્રાવેલિંગનો કેટલો શોખ છે.
હવે મન્નારા સાઉથની ફિલ્મો કરે છે. જોકે, તેને બિગ બોસ 17 થી જ ઓળખ મળી હતી. ચાહકોએ પહેલા દિવસથી જ આ શોમાં મન્નરાને પસંદ કરી હતી. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી સાથે મન્નરાનું બોન્ડ જોવા મળ્યું હતું.