Manushi Chhillar Photos: ડીપ નેક યેલો એથનિક લૂકમાં માનુષી છિલ્લરે આપ્યા ગ્લેમરસ પોઝ, ફેન્સ થયા ફિદા
પૂર્વ વિશ્વ સુંદરી માનુષી છિલ્લર પોતાની ગ્લેમરસ અને સુંદર અદાઓને લઈ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. માનુષી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. જો કે ડેબ્યુ ફિલ્મને ખાસ પ્રતિસાદ નથી મળી રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે ફિલ્મની રીલીઝ બાદ માનુષી એક વાર ફરીથી એથનિક લૂકમાં દેખાઈ રહી છે.
જો કે આ વખતે માનુષીએ પોતાના એથનીક લૂકની સાથે ગ્લેમરસ લૂક પણ બતાવ્યો છે.
આ લેટેસ્ટ ફોટોમાં માનુષી યેલો કલરના ડીપ નેક લહેંગા-ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
માનુષી છિલ્લરે ઈંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ફેન્સની ધડકન વધારી રહી છે.
ફિલ્મની રીલીઝ પહેલાં માનુષી છિલ્લર પ્રમોશન દરમિયાન ઘણા સુંદર લૂકમાં દેખાઈ હતી.
જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી નથી ઉતરી.