2017માં મિસ વર્લ્ડ બનેલી આ એક્ટ્રેસનું ફિલ્મી કરિયર રહ્યું ફ્લોપ

Miss World Acting Career: બોલિવૂડમાં તમારી ઓળખ બનાવવા માટે સુંદરતા અથવા ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવું પૂરતું નથી. નસીબ પણ એક એવી વસ્તુ છે જેના વિના ગ્લેમરની દુનિયામાં કોઈ પોતાનું સ્થાન બનાવી શકતું નથી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

Sponsored Links by Taboola