jinal joshi: એક્ટ્રેસ જીનલ જોશીએ શેર કરી હોટ તસવીરો, કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
jinal joshi: એક્ટ્રેસ જીનલ જોશીએ શેર કરી હોટ તસવીરો, કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
એક્ટ્રેસ જીનલ જોશી
1/8
મરાઠી અભિનેત્રી જીનલ જોશી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રી જીનલ જોશીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
આ તસવીરોમાં અભિનેત્રી જીનલ જોશી શોર્ટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8
જીનલ જોશીએ કેમેરા સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/8
મરાઠી અભિનેત્રી જીનલ જોશીનો આ લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
5/8
આ અગાઉ જીનલ જોશીએ ઓપન શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
6/8
જીનલ જોશી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
7/8
મરાઠી અભિનેત્રી જીનલ જોશીની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
8/8
ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ છે. તમામ તસવીરો જીનલ જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. (તમામ તસવીરો જીનલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Apr 2023 05:17 PM (IST)