Megha Shukla Photo: પહાડો વચ્ચે મેઘા શુક્લાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો તેના ફેન્સને દિવાના બનાવે છે. હવે તાજેતરમાં, અભિનેત્રી મેઘા શુક્લાએ કિલર તસવીરો શેર કરી છે.જેમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ દેખાતી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પ્રવેશતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
આ તસવીરોમાં અભિનેત્રી મેઘા શુક્લાનો બોલ્ડ અવતાર ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. અભિનેત્રી મેઘના શુક્લાએ તેના વાળ ખુલ્લા રાખીને કિલર પોઝ ક્લિક કરાવ્યા હતા.
અભિનેત્રીના ચાહકોના દિલ પણ આ તસવીરો પર આવી ગયા હતા. ફેન્સ પણ અભિનેત્રી મેઘના શુક્લાની આ કિલર સ્ટાઈલના દિવાના થઈ ગયા હતા.
અભિનેત્રી આ તસવીરોમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
અભિનેત્રી મેઘા શુક્લા કેમેરા સામે એક બાદ એક ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ હતું.