Megha Shukla Photo: અભિનેત્રી મેઘા શુક્લાના ગ્લેમરસ ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો, તસવીરો પરથી નજર નહીં હટે

Megha Shukla Photo: બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે.

Continues below advertisement

મેઘા શુક્લા

Continues below advertisement
1/7
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.
2/7
હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ  પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.
3/7
આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ  અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
4/7
મેઘા શુક્લા અવારનવાર આવા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જે તેની બોલ્ડનેસને દર્શાવે છે. આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.
5/7
 ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મેઘાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. અભિનેત્રીની આ અદાઓ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, અને તેઓ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા છે.
Continues below advertisement
6/7
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની તાજેતરની તસવીરોમાં, મેઘા શુક્લા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે અને ચાહકો તેમના દેખાવ પર દિલ હારી બેઠાં છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola