Mehreen pirzadaa: મેહરીન પીરઝાદાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Mehreen pirzadaa: મેહરીન પીરઝાદાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
મેહરીન પીરઝાદા
1/8
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મેહરીન પીરઝાદા તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બોલ્ડ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં મેહરીન પીરઝાદા બ્લેક મોનોકોનીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
5/8
મહેરીનનો જન્મ 5 નવેમ્બર 1995ના રોજ પંજાબના ભટિંડામાં થયો હતો. જ્યારે મેહરીન 10 વર્ષની હતી ત્યારે તેણે કસૌલીમાં સ્થાનિક સૌંદર્ય સ્પર્ધામાં પ્રથમ રેમ્પ વોક કર્યું હતું.
6/8
મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે તેણે અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/8
અભિનેત્રી તેના બ્લેક લૂકને લઈ ચર્ચામાં છે.
8/8
(તમામ તસવીરો મેહરીન ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jun 2024 11:27 PM (IST)