મિયાં ખલિફાએ શેર કરી એકદમ ગ્લેમરસ તસવીરો, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે વાયરલ
1/7
લેબનાની-અમેરિકન પૂર્વ એડલ્ટ સ્ટાર મિયાં ખલિફા પોતાની નવીનતમ ઇન્સ્ટાગ્રામ તસવીરોમાં એકદમ સુંદર દેખાઇ રહી છે.
2/7
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી પીળાં રંગના ડ્રેસમાં દેખાઇ રહી છે. તેને તસવીરોમાં કેપ્શન આપતા લખ્યું- ડેમ, આઇ લૂક મીન...
3/7
શેર તસવીરોને અત્યારે સુધી 7 લાખ 70 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
4/7
ગયા મહિને ભારતીય ખેડૂતોના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં મિયાં ખલિફાએ કેટલાય ટ્વીટ કર્યા હતા.
5/7
ઉલ્લેખનીય છે કે મિયાં ખલિફા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
6/7
હંમેશા ફેન્સની સાથે મિયાં ખલિફા પોતાની એક શાનદાર તસવીર શેર કરતી રહી છે.
7/7
તમામ તસવીરો મિયાં ખલિફાના સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે.
Published at : 11 Mar 2021 01:11 PM (IST)