Miesha Iyer: એક્ટ્રેસ મિશાએ બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Miesha Iyer: એક્ટ્રેસ મિશાએ બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
એક્ટ્રેસ મિશા
1/8
એક્ટ્રેસ મિશા અય્યર તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
2/8
લેધરના બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસે તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી. મિશા બિગ બોસ 15નો ભાગ હતી.
4/8
હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
5/8
આ તસવીરોમાં મિશા બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
6/8
મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે.
7/8
અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.
8/8
(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 Nov 2022 10:27 PM (IST)