Miesha Iyer: મિશા અય્યરે બોડીકોન ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ વાયરલ તસવીરો
સ્પ્લિટ્સવિલા રિયાલિટી ટીવી શોથી ચર્ચામાં આવેલી અભિનેત્રી મિશા અય્યર ખૂબ જ ગ્લેમરસ છે. એક્ટ્રેસ દરરોજ પોતાના નવા લૂકના કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિશા અય્યર બિગ બોસ 15નો ભાગ હતી. ત્યારબાદ તેને એક અલગ ઓળખ મળી હતી.
હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
બોડીકોન ડ્રેસમાં મિશા અય્યર કેમેરાની સામે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
આ તસવીરોમાં મિશા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુદંર લાગી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.
મિશાનો ગ્લેમરસ અંદાજ જોઈને ચાહકો પણ તેના દિવાના બન્યા છે.
(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)