Minissha Lamba: એક્ટ્રેસ મિનિષા લાંબા બોડીકોન લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસની બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર લાગે છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસ શાનદાર બોડીકોન લૂકમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ મિનિષા બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી હતી.
એક્ટ્રેસનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. મિનિષાએ 2005માં ફિલ્મ 'યહાં'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
મિનિષા લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે, પરંતુ તે વેબ સિરીઝ અને ટેલિવિઝનમાં પણ કામ કરી રહી છે.
પંજાબી શીખ પરિવારમાં જન્મેલી મિનિષા લાંબા ફિલ્મોમાં પ્રવેશતા પહેલા પત્રકાર બનવા માંગતી હતી.
મિનિષા લાંબા બિગ બોસની સ્પર્ધક પણ રહી ચૂકી છે. તેની કારકિર્દી દરમિયાન મિનિષા લાંબાના અફેરના સમાચાર પણ આવ્યા હતા. મિનિષાએ 2015માં રેયાન થામ સાથે લગ્ન કર્યા હતા. તેમનો સંબંધ ફક્ત 5 વર્ષ જ ચાલ્યો.
આ પછી, 2021 માં, મિનિષા એક બિઝનેસમેનને ડેટ કરતી હોવાના અહેવાલો આવ્યા હતા.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ )