Monalisa PHOTO: મીની સ્કર્ટમાં મોનાલિસાએ ફરી બતાવી કાતિલ અદા, તસવીરો થઈ આગની જેમ વાયરલ
Bhojpuri Actress Monalisa: ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનાલિસા કેમેરાની સામે પોતાની સુંદરતા એવી રીતે બતાવે છે કે દર્શકો પણ તેની સુંદરતાના વખાણ કર્યા વગર પોતાને રોકી શકતા નથી.
લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસા શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.
મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર એવી છવાઈ ગઈ છે કે તસવીરો જોતાં જ વાયરલ થઈ રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર તેનો આ હોટ ફોટો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે. તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે.
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે.