મોનાલિસાનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
તસવીર મોનાલિસા ઈન્સ્ટાગ્રામ
1/6
એક્ટ્રેસ મોનાલિસા પોતાના બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
2/6
મોનાલિસાએ બ્લેક ટીશર્ટ અને બ્લુ ડેનિમ જિન્સમાં તસવીરો શેર કરી છે. મોનાલિસાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/6
તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી મોનાલિસાની આ તસવીર પર ફેન્સ પણ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
4/6
મોનાલિસા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે.
5/6
મોનાલિસાના ચાહકો પણ તેના હોટ અંદાજને પસંદ કરે છે.
6/6
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Jun 2022 04:50 PM (IST)