ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
તસવીર મોનાલિસા ઈન્સ્ટાગ્રામ
1/6
ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલમાં અભિનેત્રીએ સાડીમાં તસવીરો શેર કરી છે.
2/6
અભિનેત્રી સાડીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/6
એક્ટ્રેસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.મોનાલિસાએ સાડી પહેરીને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
4/6
મોનાલિસા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.
5/6
મોનાલિસા બિગબોસ સ્પર્ધક રહી ચૂકી છે. મોનાલિસાની બિકિની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આગ લગાવે છે.
6/6
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Jun 2022 08:20 PM (IST)
= 6">