Monalisa: રેડ સાડી, ડીપનેક બ્લાઉઝમાં મોનાલિસાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
Monalisa: રેડ સાડી, ડીપનેક બ્લાઉઝમાં મોનાલિસાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
Continues below advertisement
એક્ટ્રેસ મોનાલિસા
Continues below advertisement
1/7
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરે છે, જે અપલોડ થતાં જ ઝડપથી વાયરલ થઈ જાય છે. અભિનેત્રી દેશી અંદાજમાં જોવા મળી હતી. આ ફોટામાં મોનાલિસા રેડ સાડીમાં પોઝ આપતી જોવા મળી હતી.
2/7
મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટના ઘણા સુંદર ફોટા શેર કર્યા છે, જેમાં તે રેડ સાડી અને ડીપનેક બ્લાઉઝમાં કાતિલ પોઝ આપીત જોવા મળી રહી છે.
3/7
મોનાલિસાની સાડી ખૂબ જ સુંદર છે, જેમાં તે કેમેરાની સામે કાતિલ પોઝ આપી રહી છે. અભિનેત્રીએ તેને મેચિંગ ડીપ-નેક બ્લાઉઝ સાથે પેર કરી છે.
4/7
અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ, મેચિંગ ઇયરિંગ્સ અને કપાળ પર એક નાની બિંદી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. મોનાલિસાએ આ ફોટા શેર કરતા જ ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
મોનાલિસાનો દેશી અવતાર તેના ચાહકોમાં એટલો લોકપ્રિય છે કે તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી તેના આ ગ્લેમરસ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
Continues below advertisement
6/7
નોંધનીય છે કે મોનાલિસા ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. જો કે, આ દિવસોમાં તે ટેલિવિઝન જગતમાં પોતાનું નામ બનાવી રહી છે.
7/7
આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે, જ્યાં તે દરરોજ તેના ચાહકો સાથે ફોટા અને વીડિયો શેર કરે છે.
Published at : 25 Nov 2025 07:04 PM (IST)