Monalisa PHOTO: પૂલ કિનારે મોનાલિસાએ આપ્યા હટકે પોઝ, તસવીરો થઈ વાયરલ
Monalisa PHOTO: મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે, ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
Continues below advertisement
મોનાલિસા
Continues below advertisement
1/6
ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે.
2/6
આજે મોનાલિસા માત્ર ભોજપુરી નહીં, પરંતુ સમગ્ર ભારતીય મનોરંજન જગતમાં સ્ટાઈલ આઇકન અને મલ્ટી-ટેલેન્ટેડ સ્ટાર તરીકે ઓળખાય છે.
3/6
ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.
4/6
મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.
5/6
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
Continues below advertisement
6/6
મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. આ જ કારણ છે કે મોનાલિસા તેના ચાહકોને વારંવાર વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.
Published at : 12 Nov 2025 04:52 PM (IST)