Mouni roy : મૌની રોયે બ્લેક ડ્રેસમાં કરાવ્યું ફોટો શૂટ, જુઓ શાનદાર તસવીરો

Mouni roy : મૌની રોયે બ્લેક ડ્રેસમાં કરાવ્યું ફોટો શૂટ, જુઓ શાનદાર તસવીરો

એક્ટ્રેસ મૌની રોય

1/8
એક્ટ્રેસ મૌની રોય ફરી એક વખત પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે.
2/8
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે.
3/8
તસવીરોમાં મૌની રોયની સ્ટાઈલ જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે. બ્લેક ડ્રેસમાં મૌનીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
મૌની રોયનો કાતિલ અંદાજ જોઈ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
5/8
ઈન્સ્ટાગ્રામ પર મૌની રોયના લાખો ફોલોઅર્સ છે.
6/8
image 7
7/8
બ્લેક કલરના ડ્રેસમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી છે.
8/8
(તમામ તસવીરો મૌની ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola