NMACC Gala માં ખૂબસુરત અંદાજમાં પહોંચી મૌની રોય
gujarati.abplive.com
Updated at:
01 Apr 2023 11:09 PM (IST)
1
મૌની રોયે ટીવી સાથે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં જ અભિનેત્રી નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરની ગાલા નાઈટમાં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મૌની રોય NMACC ગાલામાં બ્લુ ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3
મૌનીના ગાઉનની ડિઝાઈન આગળથી બટરફ્લાય જેવી બનાવવામાં આવી છે. જે ખૂબ જ યુનિક લાગે છે.
4
ઈવેન્ટમાં પહોંચ્યા બાદ મૌનીએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા છે. આ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
5
મૌની તસવીરોમાં એક કરતા વધારે પોઝ આપી રહી છે. સાથે જ તેની સ્ટાઈલ દેખાવને વધુ સુંદર બનાવી રહી છે.
6
મૌનીએ ટીવી પછી બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી.
7
મૌની રોય