મૌની રોયનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો

1/6
એક્ટ્રેસ મૌની રોય પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીના લાખો દિવાના છે. ફરી એક વખત મૌનીનો બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે.
2/6
મૌનીએ ફરી અલગ-અલગ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌનીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/6
આ તસવીરોમાં મૌની રોયનો હોટ અંદાજ જોવા મળ્યો, મૌનીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા આપ્યા છે.
4/6
આ તસવીરમોમાં પૂલની અંદર ચિલ કરતી જોવા મળી રહી છે. કોઇ ફોટામાં તે બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે.
5/6
ઇસ્ટાગ્રામ પર મૌની રોયનું ફેન ફોલોઇંગ લાખોમાં છે, મૌનીના ચાહકો તેની બોલ્ડ અને હોટ તસવીરોને લાઈક કરે છે.
6/6
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola