Mouni Roy Photos: બ્લેક કલરની સાડીમાં મૌની રોયનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો

તસવીર મૌની રોય ઈન્સ્ટાગ્રામ

1/5
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના સિઝલિંગ લુકને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી હંમેશા તેના ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. હાલમાં, મૌની તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચાહકોની વચ્ચે ચર્ચામાં છે.
2/5
આ ફોટોમાં એક્ટ્રેસનો લુક જોઈને તમે પણ તમારી નજર હટાવી શકશો નહીં. બ્લેક કલરની સાડીમાં મૌનીએ ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
3/5
આ તસવીરોમાં મૌની અલગ-અલગ અંદાજમાં સાડીમાં પોઝ આપતી જોવા મળે છે.
4/5
મૌનીના ચાહકો પણ તેના આ બોલ્ડ અને હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/5
મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો મૌની રોય ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola