Mouni Roy Photo: મૌની રોયએ સાડીમાં આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરો થઈ વાયરલ
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કર્યું છે.
અભિનેત્રી સારી રીતે જાણે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર પોતાને લાઈમલાઈટમાં રાખવી.
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.