Mouni Roy Photos: ફ્રાન્સમાં વેકેશન એન્જોય કરી રહી છે મૌની રોય, જુઓ સુંદર તસવીરો
gujarati.abplive.com
Updated at:
27 Sep 2023 11:39 PM (IST)
1
Mouni Roy Hot Photos: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી તેના ફેન્સને અપડેટ કરવા માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
3
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
5
મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે.
6
મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી
7
મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી
8
મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે