Mouni Roy Photos: દરિયા કિનારે મૌની રોયનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
15 Jul 2022 04:24 PM (IST)
1
Mouni Roy Pics: મૌની રોયે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ લેટેસ્ટ તસવીરોમાં મૌની રોય બીચ પર માત્ર સફેદ કલરના બ્લેનકેટમાં જોવા મળે છે.
3
વાળમાં પીળા ફૂલ લગાવી મૌનીનો આ તસવીરોમાં માત્ર પાછળનો ભાગ જ જોવા મળી રહ્યો છે.
4
મૌની રોયની આ લેટેસ્ટ તસવીરો તેના વેકેશન દરમિયાન લેવામાં આવી છે.
5
હાલમાં જ મૌની રોયે પિંક કલરની સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.
6
મૌની રોય આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરમાં તેનો દમદાર લુક જોવા મળ્યો છે.